અત-તકવીર · 10/29
ભાષાંતર ઉચ્ચારણ — અત-તકવીર
وَإِذَا الصُّحُفُ نُشِرَتْ ۝١٠
Wa izas suhufu nushirat
📖 ગુજરાતીમાં
અને જ્યારે કર્મનોંધ ખોલી નાખવામાં આવશે
🎧 સાંભળો

📜 આયત 8-12 — અત-તકવીર

8وَإِذَا الْمَوْءُودَةُ سُئِلَتْ
અને જ્યારે જીવતી દાટેલી બાળકીને સવાલ કરવામાં આવશે
9بِأَيِّ ذَنبٍ قُتِلَتْ
કે કયા અપરાધના કારણે મારી નાખવામાં આવી
10وَإِذَا الصُّحُفُ نُشِرَتْ
અને જ્યારે કર્મનોંધ ખોલી નાખવામાં આવશે
11وَإِذَا السَّمَاءُ كُشِطَتْ
અને જ્યારે આકાશની ખાલ ખેંચી લેવામાં આવશે
12وَإِذَا الْجَحِيمُ سُعِّرَتْ
અને જ્યારે જહન્નમ ભડકાવવામાં આવશે
અત-તકવીરકુરાન સૂચિ
29આયત
MeccanRevelation
10આયત

ભાષાંતર — અત-તકવીર 10

સૂરા અત-તકવીર આયત 10 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : અને જ્યારે કર્મનોંધ ખોલી નાખવામાં આવશે

સૂરા આયત 10/29 — અત-તકવીર التكوير (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અત-તકવીર સાંભળો, અત-તકવીર ભાષાંતર, અત-તકવીર mp3, અત-તકવીર pdf. આયત 8–12. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers