સૂરા અલ-લૈલ અરબી અને ગુજરાતી

સૂરા અલ-લૈલને સંપૂર્ણ ગુજરાતી ભાષાંતર અને ઑડિઓ સાથે વાંચો. આયત-આયત ભાષાંતર. (21 આયત — مكية). અલ-લૈલ સાંભળો, અલ-લૈલ ભાષાંતર, અલ-લૈલ mp3, અલ-લૈલ pdf.

સૂરા અલ-લૈલ વાંચો અને સાંભળો

🎧 આયત
M Mishary Rashid Alafasy
M Mahmoud Khalil Al-Husary
A Abdurrahman As-Sudais
M Mohamed Siddiq Al-Minshawi
A Abdul Basit Abdul Samad
A Ali Al-Hudhaify
A Ahmed ibn Ali al-Ajamy
A Abu Bakr Ash-Shaatree
M Muhammad Ayyoub
A Abdullah Basfar
A Abdullah Al-Juhani
M Maher Al Muaiqly
x1
وَاللَّيْلِ إِذَا يَغْشَىٰ ۝١
📖 ભાષાંતર આયત 1
સોગંદ છે રાત્રિના જ્યારે છવાઇ જાય
وَالنَّهَارِ إِذَا تَجَلَّىٰ ۝٢
📖 ભાષાંતર આયત 2
સોગંદ છે દિવસ ના જ્યારે પ્રકાશિત થાય
وَمَا خَلَقَ الذَّكَرَ وَالْأُنثَىٰ ۝٣
📖 ભાષાંતર આયત 3
સોગંદ છે તે હસ્તીના જેણે નર અને માદાનું સર્જન કર્યુ
إِنَّ سَعْيَكُمْ لَشَتَّىٰ ۝٤
📖 ભાષાંતર આયત 4
નિ:શંક તમારો પ્રયાસ વિવિધ પ્રકારનો છે
فَأَمَّا مَنْ أَعْطَىٰ وَاتَّقَىٰ ۝٥
📖 ભાષાંતર આયત 5
જેણે આપ્યું (અલ્લાહના રસ્તામાં) અને ડર્યો (પોતાના પાલનહાર થી)
وَصَدَّقَ بِالْحُسْنَىٰ ۝٦
📖 ભાષાંતર આયત 6
અને સદવાતોની પૃષ્ઠિ કરતો રહશે
فَسَنُيَسِّرُهُ لِلْيُسْرَىٰ ۝٧
📖 ભાષાંતર આયત 7
તો અમે પણ તેને સરળ રસ્તાની સહુલત કરી દઇશું
وَأَمَّا مَن بَخِلَ وَاسْتَغْنَىٰ ۝٨
📖 ભાષાંતર આયત 8
પરંતુ જેણે કંજુસી કરી અને બેપરવાહી દાખવી
وَكَذَّبَ بِالْحُسْنَىٰ ۝٩
📖 ભાષાંતર આયત 9
અને સદવાતોને જુઠલાવી
فَسَنُيَسِّرُهُ لِلْعُسْرَىٰ ۝١٠
📖 ભાષાંતર આયત 10
તો અમે પણ તેની તંગી અને મુશ્કેલીનો સામાન સરળ કરી દઇશું
وَمَا يُغْنِي عَنْهُ مَالُهُ إِذَا تَرَدَّىٰ ۝١١
📖 ભાષાંતર આયત 11
તેનું ધન તેને (ઉંધા) પડતી વખતે કશું કામ નહીં લાગે
إِنَّ عَلَيْنَا لَلْهُدَىٰ ۝١٢
📖 ભાષાંતર આયત 12
નિ:શંક રસ્તો બતાવવો અમારા શિરે છે
وَإِنَّ لَنَا لَلْآخِرَةَ وَالْأُولَىٰ ۝١٣
📖 ભાષાંતર આયત 13
અને અમારા જ હાથમાં છે આખિરત અને દુનિયા
فَأَنذَرْتُكُمْ نَارًا تَلَظَّىٰ ۝١٤
📖 ભાષાંતર આયત 14
મેં તો તમને ભડકે બળતી આગથી સચેત કરી દીધા છે
لَا يَصْلَاهَا إِلَّا الْأَشْقَى ۝١٥
📖 ભાષાંતર આયત 15
જેમાં ફકત તે જ વિદ્રોહી દાખલ થશે
الَّذِي كَذَّبَ وَتَوَلَّىٰ ۝١٦
📖 ભાષાંતર આયત 16
જેણે જુઠલાવ્યું અને (તેના અનુસરણથી) મોઢું ફેરવી લીધું
وَسَيُجَنَّبُهَا الْأَتْقَى ۝١٧
📖 ભાષાંતર આયત 17
અને તેનાથી એવો વ્યક્તિ દૂર રાખવામાં આવશે જે ખુબ જ સંયમી હશે
الَّذِي يُؤْتِي مَالَهُ يَتَزَكَّىٰ ۝١٨
📖 ભાષાંતર આયત 18
જે પવિત્ર થવા માટે પોતાનું ધન આપે છે
وَمَا لِأَحَدٍ عِندَهُ مِن نِّعْمَةٍ تُجْزَىٰ ۝١٩
📖 ભાષાંતર આયત 19
કોઇનો તેના પર કોઇ ઉપકાર નથી કે જેનો બદલો આપવામાં આવતો હોય
إِلَّا ابْتِغَاءَ وَجْهِ رَبِّهِ الْأَعْلَىٰ ۝٢٠
📖 ભાષાંતર આયત 20
પરંતુ ફકત પોતાના પાલનહાર ઇઝઝતવાળા તથા સર્વોચ્ચ ની પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટે
وَلَسَوْفَ يَرْضَىٰ ۝٢١
📖 ભાષાંતર આયત 21
નિ:શંક તે (અલ્લાહ પણ) નજીકમાં રાજી થઇ જશે
← 91 અલ-લૈલ (92/114) 93 →
વાંચો સૂરા અલ-લૈલ ગુજરાતી – ભાષાંતર અને ઑડિઓ

92الليل Al-Layl 📚 21 આયત مكية



પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers