અલ-કાફિરૂન · 3/6
ભાષાંતર ઉચ્ચારણ — અલ-કાફિરૂન
وَلَا أَنتُمْ عَابِدُونَ مَا أَعْبُدُ ۝٣
Wa laa antum `aabidoona maa a`bud
📖 ગુજરાતીમાં
ન તમે બંદગી કરવાના છો તેની, જેની હું બંદગી કરૂ છું
🎧 સાંભળો

📜 આયત 1-5 — અલ-કાફિરૂન

1قُلْ يَا أَيُّهَا الْكَافِرُونَ
તમે કહી દો કે અય ઇન્કારીઓ
2لَا أَعْبُدُ مَا تَعْبُدُونَ
ન હું બંદગી કરૂ છું તેની, જેની તમે બંદગી કરો છો
3وَلَا أَنتُمْ عَابِدُونَ مَا أَعْبُدُ
ન તમે બંદગી કરવાના છો તેની, જેની હું બંદગી કરૂ છું
4وَلَا أَنَا عَابِدٌ مَّا عَبَدتُّمْ
અને ન હું બંદગી કરીશ, જેની તમે બંદગી કરો છો
5وَلَا أَنتُمْ عَابِدُونَ مَا أَعْبُدُ
અને ન તમે તેની બંદગી કરવાના છો, જેની હું બંદગી કરી રહ્યો છું
અલ-કાફિરૂનકુરાન સૂચિ
6આયત
MeccanRevelation
3આયત

ભાષાંતર — અલ-કાફિરૂન 3

સૂરા અલ-કાફિરૂન આયત 3 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : ન તમે બંદગી કરવાના છો તેની, જેની હું બંદગી કરૂ…

સૂરા આયત 3/6 — અલ-કાફિરૂન الكافرون (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અલ-કાફિરૂન સાંભળો, અલ-કાફિરૂન ભાષાંતર, અલ-કાફિરૂન mp3, અલ-કાફિરૂન pdf. આયત 1–5. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers