અલ-કાફિરૂન · 2/6
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-કાફિરૂન
لَا أَعْبُدُ مَا تَعْبُدُونَ ۝٢
Laa a`budu ma t`abudoon
📖 ગુજરાતીમાં
ન હું બંદગી કરૂ છું તેની, જેની તમે બંદગી કરો છો

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 1-4 — સૂરા અલ-કાફિરૂન

1قُلْ يَا أَيُّهَا الْكَافِرُونَ
તમે કહી દો કે અય ઇન્કારીઓ
2لَا أَعْبُدُ مَا تَعْبُدُونَ
ન હું બંદગી કરૂ છું તેની, જેની તમે બંદગી કરો છો
3وَلَا أَنتُمْ عَابِدُونَ مَا أَعْبُدُ
ન તમે બંદગી કરવાના છો તેની, જેની હું બંદગી કરૂ છું
4وَلَا أَنَا عَابِدٌ مَّا عَبَدتُّمْ
અને ન હું બંદગી કરીશ, જેની તમે બંદગી કરો છો
અલ-કાફિરૂનકુરાન સૂચિ
6આયત
MeccanRevelation
2આયત

ભાષાંતર — અલ-કાફિરૂન 2

સૂરા અલ-કાફિરૂન આયત 2 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : ન હું બંદગી કરૂ છું તેની, જેની તમે બંદગી કરો…

સૂરા આયત 2/6 — સૂરા અલ-કાફિરૂન الكافرون (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-કાફિરૂન સાંભળો, સૂરા અલ-કાફિરૂન ભાષાંતર, સૂરા અલ-કાફિરૂન mp3, સૂરા અલ-કાફિરૂન pdf. આયત 1–4. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers