યૂસુફ · 1/111
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા યૂસુફ
الر ۚ تِلْكَ آيَاتُ الْكِتَابِ الْمُبِينِ ۝١
Alif-Laaam-Raa; tilka Aayaatul Kitaabil Mubeen
📖 ગુજરાતીમાં
અલિફ-લામ-રૉ, આ પ્રકાશિત કિતાબની આયતો છે

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 1-3 — સૂરા યૂસુફ

1الر ۚ تِلْكَ آيَاتُ الْكِتَابِ الْمُبِينِ
અલિફ-લામ-રૉ, આ પ્રકાશિત કિતાબની આયતો છે
2إِنَّا أَنزَلْنَاهُ قُرْآنًا عَرَبِيًّا لَّعَلَّكُمْ تَعْقِلُونَ
નિ:શંક અમે આ (કુરઆન)ને કુરઆન અરબી ભાષામાં અવતરિત કર્યું, જેથી તમે સમજી શકો
3نَحْنُ نَقُصُّ عَلَيْكَ أَحْسَنَ الْقَصَصِ بِمَا أَوْحَيْنَا إِلَيْكَ هَٰذَا الْقُرْآنَ وَإِن كُنتَ مِن قَبْلِهِ لَمِنَ الْغَافِلِينَ
અમે તમારી સમક્ષ ઉત્તમ વાણીનું વર્ણન કરીએ છીએ, એટલા માટે કે અમે તમારી તરફ આ કુરઆન વહી દ્વારા અવતરિત કર્યું છે અને ખરેખર તમે આ પહેલા અજાણ લોકો માંથી હતા
યૂસુફકુરાન સૂચિ
111આયત
MeccanRevelation
1આયત

ભાષાંતર — યૂસુફ 1

સૂરા યૂસુફ આયત 1 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : અલિફ-લામ-રૉ, આ પ્રકાશિત કિતાબની આયતો છે

સૂરા આયત 1/111 — સૂરા યૂસુફ يوسف (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા યૂસુફ સાંભળો, સૂરા યૂસુફ ભાષાંતર, સૂરા યૂસુફ mp3, સૂરા યૂસુફ pdf. આયત 1–3. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Wednesday, September 30, 2026

Don't forget us in your sincere prayers