તાહા · 25/135
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા તાહા
قَالَ رَبِّ اشْرَحْ لِي صَدْرِي ۝٢٥
Qaala Rabbish rah lee sadree
📖 ગુજરાતીમાં
મૂસા અ.સ.એ કહ્યું હે મારા પાલનહાર ! મારું હૃદય મારા માટે ખોલી નાંખ

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 23-27 — સૂરા તાહા

23لِنُرِيَكَ مِنْ آيَاتِنَا الْكُبْرَى
આ એટલા માટે કે અમે તમને અમારી મોટી મોટી નિશાનીઓ બતાવવા ઇચ્છીએ છીએ
24اذْهَبْ إِلَىٰ فِرْعَوْنَ إِنَّهُ طَغَىٰ
હવે તમે ફિરઔન પાસે જાઓ, તેણે ઘણો વિદ્રોહ ફેલાવી રાખ્યો છે
25قَالَ رَبِّ اشْرَحْ لِي صَدْرِي
મૂસા અ.સ.એ કહ્યું હે મારા પાલનહાર ! મારું હૃદય મારા માટે ખોલી નાંખ
26وَيَسِّرْ لِي أَمْرِي
અને મારા કાર્યને મારા માટે સરળ બનાવી દે
27وَاحْلُلْ عُقْدَةً مِّن لِّسَانِي
અને મારી જબાનની ગાંઠ ખોલી નાંખ
તાહાકુરાન સૂચિ
135આયત
MeccanRevelation
25આયત

ભાષાંતર — તાહા 25

સૂરા તાહા આયત 25 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : મૂસા અ.સ.એ કહ્યું હે મારા પાલનહાર ! મારું હૃદય મારા…

સૂરા આયત 25/135 — સૂરા તાહા طه (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા તાહા સાંભળો, સૂરા તાહા ભાષાંતર, સૂરા તાહા mp3, સૂરા તાહા pdf. આયત 23–27. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Tuesday, September 29, 2026

Don't forget us in your sincere prayers