અન-નમલ · 1/93
ભાષાંતર ઉચ્ચારણ — અન-નમલ
طس ۚ تِلْكَ آيَاتُ الْقُرْآنِ وَكِتَابٍ مُّبِينٍ ۝١
Taa-Seeen; tilka Aayaatul Qur-aani wa Kitaabim Mubeen
📖 ગુજરાતીમાં
તૉ- સીન્, આ આયતો કુરઆનની છે અને પ્રકાશિત કિતાબની
🎧 સાંભળો

📜 આયત 1-3 — અન-નમલ

1طس ۚ تِلْكَ آيَاتُ الْقُرْآنِ وَكِتَابٍ مُّبِينٍ
તૉ- સીન્, આ આયતો કુરઆનની છે અને પ્રકાશિત કિતાબની
2هُدًى وَبُشْرَىٰ لِلْمُؤْمِنِينَ
સત્ય માર્ગદર્શન અને ખુશખબર ઈમાનવાળાઓ માટે
3الَّذِينَ يُقِيمُونَ الصَّلَاةَ وَيُؤْتُونَ الزَّكَاةَ وَهُم بِالْآخِرَةِ هُمْ يُوقِنُونَ
જે નમાઝ (કાયમ) પઢે છે અને ઝકાત આપે છે અને આખેરત પર ઈમાન ધરાવે છે
અન-નમલકુરાન સૂચિ
93આયત
MeccanRevelation
1આયત

ભાષાંતર — અન-નમલ 1

સૂરા અન-નમલ આયત 1 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : તૉ- સીન્, આ આયતો કુરઆનની છે અને પ્રકાશિત કિતાબની

સૂરા આયત 1/93 — અન-નમલ النمل (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અન-નમલ સાંભળો, અન-નમલ ભાષાંતર, અન-નમલ mp3, અન-નમલ pdf. આયત 1–3. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers