અન-નમલ · 2/93
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અન-નમલ
هُدًى وَبُشْرَىٰ لِلْمُؤْمِنِينَ ۝٢
Hudanw wa bushraa lil mu`mineen
📖 ગુજરાતીમાં
સત્ય માર્ગદર્શન અને ખુશખબર ઈમાનવાળાઓ માટે

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 1-4 — સૂરા અન-નમલ

1طس ۚ تِلْكَ آيَاتُ الْقُرْآنِ وَكِتَابٍ مُّبِينٍ
તૉ- સીન્, આ આયતો કુરઆનની છે અને પ્રકાશિત કિતાબની
2هُدًى وَبُشْرَىٰ لِلْمُؤْمِنِينَ
સત્ય માર્ગદર્શન અને ખુશખબર ઈમાનવાળાઓ માટે
3الَّذِينَ يُقِيمُونَ الصَّلَاةَ وَيُؤْتُونَ الزَّكَاةَ وَهُم بِالْآخِرَةِ هُمْ يُوقِنُونَ
જે નમાઝ (કાયમ) પઢે છે અને ઝકાત આપે છે અને આખેરત પર ઈમાન ધરાવે છે
4إِنَّ الَّذِينَ لَا يُؤْمِنُونَ بِالْآخِرَةِ زَيَّنَّا لَهُمْ أَعْمَالَهُمْ فَهُمْ يَعْمَهُونَ
જે લોકો કયામતના દિવસ પર ઈમાન નથી લાવતા અમે તેમના કાર્યો શણગારીને બતાવ્યા, બસ ! તેઓ ભટકતા ફરે છે
અન-નમલકુરાન સૂચિ
93આયત
MeccanRevelation
2આયત

ભાષાંતર — અન-નમલ 2

સૂરા અન-નમલ આયત 2 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : સત્ય માર્ગદર્શન અને ખુશખબર ઈમાનવાળાઓ માટે

સૂરા આયત 2/93 — સૂરા અન-નમલ النمل (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અન-નમલ સાંભળો, સૂરા અન-નમલ ભાષાંતર, સૂરા અન-નમલ mp3, સૂરા અન-નમલ pdf. આયત 1–4. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers