અલ-મુઝ્ઝમ્મિલ · 2/20
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-મુઝ્ઝમ્મિલ
قُمِ اللَّيْلَ إِلَّا قَلِيلًا ۝٢
Qumil laila illaa qaleelaa
📖 ગુજરાતીમાં
રાત્રિ (ના સમયે નમાઝ) માં ઉભા થઇ જાવ પરંતુ ઓછું

🎧 સાંભળો


📜 આયત 1-4 — સૂરા અલ-મુઝ્ઝમ્મિલ

1يَا أَيُّهَا الْمُزَّمِّلُ
હે ચાદર ઓઢનાર
2قُمِ اللَّيْلَ إِلَّا قَلِيلًا
રાત્રિ (ના સમયે નમાઝ) માં ઉભા થઇ જાવ પરંતુ ઓછું
3نِّصْفَهُ أَوِ انقُصْ مِنْهُ قَلِيلًا
અડધી રાત અથવા તો તેનાથી પણ થોડું ઓછું કરી દો
4أَوْ زِدْ عَلَيْهِ وَرَتِّلِ الْقُرْآنَ تَرْتِيلًا
અથવા તો તેનાથી થોડુ વધારી દો અને કુરઆન રૂકી રૂકીને (સ્પષ્ટ) પઢયા કર
અલ-મુઝ્ઝમ્મિલકુરાન સૂચિ
20આયત
MeccanRevelation
2આયત

ભાષાંતર — અલ-મુઝ્ઝમ્મિલ 2

સૂરા અલ-મુઝ્ઝમ્મિલ આયત 2 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : રાત્રિ (ના સમયે નમાઝ) માં ઉભા થઇ જાવ પરંતુ ઓછું

સૂરા આયત 2/20 — સૂરા અલ-મુઝ્ઝમ્મિલ المزمل (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-મુઝ્ઝમ્મિલ સાંભળો, સૂરા અલ-મુઝ્ઝમ્મિલ ભાષાંતર, સૂરા અલ-મુઝ્ઝમ્મિલ mp3, સૂરા અલ-મુઝ્ઝમ્મિલ pdf. આયત 1–4. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Monday, September 7, 2026

Don't forget us in your sincere prayers