અલ-મુર્સલાત · 35/50
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-મુર્સલાત
هَٰذَا يَوْمُ لَا يَنطِقُونَ ۝٣٥
Haazaa yawmu laa uantiqoon
📖 ગુજરાતીમાં
આજ (નો દિવસ) તે દિવસ છે કે આ લોકો બોલી પણ નહીં શકે

🎧 સાંભળો


📜 આયત 33-37 — સૂરા અલ-મુર્સલાત

33كَأَنَّهُ جِمَالَتٌ صُفْرٌ
જાણે કે તે પીળા ઊંટો છે
34وَيْلٌ يَوْمَئِذٍ لِّلْمُكَذِّبِينَ
તે દિવસ જુઠલાવનારાઓ માટે વૈલ (અફસોસ) છે
35هَٰذَا يَوْمُ لَا يَنطِقُونَ
આજ (નો દિવસ) તે દિવસ છે કે આ લોકો બોલી પણ નહીં શકે
36وَلَا يُؤْذَنُ لَهُمْ فَيَعْتَذِرُونَ
ન તેમને તક આપવામાં આવશે
37وَيْلٌ يَوْمَئِذٍ لِّلْمُكَذِّبِينَ
તે દિવસ જુઠલાવનારાઓ માટે વૈલ (અફસોસ) છે
અલ-મુર્સલાતકુરાન સૂચિ
50આયત
MeccanRevelation
35આયત

ભાષાંતર — અલ-મુર્સલાત 35

સૂરા અલ-મુર્સલાત આયત 35 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : આજ (નો દિવસ) તે દિવસ છે કે આ લોકો બોલી…

સૂરા આયત 35/50 — સૂરા અલ-મુર્સલાત المرسلات (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-મુર્સલાત સાંભળો, સૂરા અલ-મુર્સલાત ભાષાંતર, સૂરા અલ-મુર્સલાત mp3, સૂરા અલ-મુર્સલાત pdf. આયત 33–37. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, September 8, 2026

Don't forget us in your sincere prayers