અલ-લૈલ · 17/21
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-લૈલ
وَسَيُجَنَّبُهَا الْأَتْقَى ۝١٧
Wa sa yujannnabuhal atqaa
📖 ગુજરાતીમાં
અને તેનાથી એવો વ્યક્તિ દૂર રાખવામાં આવશે જે ખુબ જ સંયમી હશે

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 15-19 — સૂરા અલ-લૈલ

15لَا يَصْلَاهَا إِلَّا الْأَشْقَى
જેમાં ફકત તે જ વિદ્રોહી દાખલ થશે
16الَّذِي كَذَّبَ وَتَوَلَّىٰ
જેણે જુઠલાવ્યું અને (તેના અનુસરણથી) મોઢું ફેરવી લીધું
17وَسَيُجَنَّبُهَا الْأَتْقَى
અને તેનાથી એવો વ્યક્તિ દૂર રાખવામાં આવશે જે ખુબ જ સંયમી હશે
18الَّذِي يُؤْتِي مَالَهُ يَتَزَكَّىٰ
જે પવિત્ર થવા માટે પોતાનું ધન આપે છે
19وَمَا لِأَحَدٍ عِندَهُ مِن نِّعْمَةٍ تُجْزَىٰ
કોઇનો તેના પર કોઇ ઉપકાર નથી કે જેનો બદલો આપવામાં આવતો હોય
અલ-લૈલકુરાન સૂચિ
21આયત
MeccanRevelation
17આયત

ભાષાંતર — અલ-લૈલ 17

સૂરા અલ-લૈલ આયત 17 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : અને તેનાથી એવો વ્યક્તિ દૂર રાખવામાં આવશે જે ખુબ જ…

સૂરા આયત 17/21 — સૂરા અલ-લૈલ الليل (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-લૈલ સાંભળો, સૂરા અલ-લૈલ ભાષાંતર, સૂરા અલ-લૈલ mp3, સૂરા અલ-લૈલ pdf. આયત 15–19. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers