અલ-લૈલ · 10/21
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-લૈલ
فَسَنُيَسِّرُهُ لِلْعُسْرَىٰ ۝١٠
Fasanu yassiruhoo lil`usraa
📖 ગુજરાતીમાં
તો અમે પણ તેની તંગી અને મુશ્કેલીનો સામાન સરળ કરી દઇશું

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 8-12 — સૂરા અલ-લૈલ

8وَأَمَّا مَن بَخِلَ وَاسْتَغْنَىٰ
પરંતુ જેણે કંજુસી કરી અને બેપરવાહી દાખવી
9وَكَذَّبَ بِالْحُسْنَىٰ
અને સદવાતોને જુઠલાવી
10فَسَنُيَسِّرُهُ لِلْعُسْرَىٰ
તો અમે પણ તેની તંગી અને મુશ્કેલીનો સામાન સરળ કરી દઇશું
11وَمَا يُغْنِي عَنْهُ مَالُهُ إِذَا تَرَدَّىٰ
તેનું ધન તેને (ઉંધા) પડતી વખતે કશું કામ નહીં લાગે
12إِنَّ عَلَيْنَا لَلْهُدَىٰ
નિ:શંક રસ્તો બતાવવો અમારા શિરે છે
અલ-લૈલકુરાન સૂચિ
21આયત
MeccanRevelation
10આયત

ભાષાંતર — અલ-લૈલ 10

સૂરા અલ-લૈલ આયત 10 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : તો અમે પણ તેની તંગી અને મુશ્કેલીનો સામાન સરળ કરી…

સૂરા આયત 10/21 — સૂરા અલ-લૈલ الليل (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-લૈલ સાંભળો, સૂરા અલ-લૈલ ભાષાંતર, સૂરા અલ-લૈલ mp3, સૂરા અલ-લૈલ pdf. આયત 8–12. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers