અલ-લૈલ · 18/21
ભાષાંતર ઉચ્ચારણ — અલ-લૈલ
الَّذِي يُؤْتِي مَالَهُ يَتَزَكَّىٰ ۝١٨
Allazee yu`tee maalahoo yatazakkaa
📖 ગુજરાતીમાં
જે પવિત્ર થવા માટે પોતાનું ધન આપે છે

🎧 સાંભળો


📜 આયત 16-20 — અલ-લૈલ

16الَّذِي كَذَّبَ وَتَوَلَّىٰ
જેણે જુઠલાવ્યું અને (તેના અનુસરણથી) મોઢું ફેરવી લીધું
17وَسَيُجَنَّبُهَا الْأَتْقَى
અને તેનાથી એવો વ્યક્તિ દૂર રાખવામાં આવશે જે ખુબ જ સંયમી હશે
18الَّذِي يُؤْتِي مَالَهُ يَتَزَكَّىٰ
જે પવિત્ર થવા માટે પોતાનું ધન આપે છે
19وَمَا لِأَحَدٍ عِندَهُ مِن نِّعْمَةٍ تُجْزَىٰ
કોઇનો તેના પર કોઇ ઉપકાર નથી કે જેનો બદલો આપવામાં આવતો હોય
20إِلَّا ابْتِغَاءَ وَجْهِ رَبِّهِ الْأَعْلَىٰ
પરંતુ ફકત પોતાના પાલનહાર ઇઝઝતવાળા તથા સર્વોચ્ચ ની પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટે
અલ-લૈલકુરાન સૂચિ
21આયત
MeccanRevelation
18આયત

ભાષાંતર — અલ-લૈલ 18

સૂરા અલ-લૈલ આયત 18 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : જે પવિત્ર થવા માટે પોતાનું ધન આપે છે

સૂરા આયત 18/21 — અલ-લૈલ الليل (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અલ-લૈલ સાંભળો, અલ-લૈલ ભાષાંતર, અલ-લૈલ mp3, અલ-લૈલ pdf. આયત 16–20. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Wednesday, August 19, 2026

Don't forget us in your sincere prayers