અલ-લૈલ · 16/21
ભાષાંતર ઉચ્ચારણ — અલ-લૈલ
الَّذِي كَذَّبَ وَتَوَلَّىٰ ۝١٦
Allazee kazzaba wa tawallaa
📖 ગુજરાતીમાં
જેણે જુઠલાવ્યું અને (તેના અનુસરણથી) મોઢું ફેરવી લીધું
🎧 સાંભળો

📜 આયત 14-18 — અલ-લૈલ

14فَأَنذَرْتُكُمْ نَارًا تَلَظَّىٰ
મેં તો તમને ભડકે બળતી આગથી સચેત કરી દીધા છે
15لَا يَصْلَاهَا إِلَّا الْأَشْقَى
જેમાં ફકત તે જ વિદ્રોહી દાખલ થશે
16الَّذِي كَذَّبَ وَتَوَلَّىٰ
જેણે જુઠલાવ્યું અને (તેના અનુસરણથી) મોઢું ફેરવી લીધું
17وَسَيُجَنَّبُهَا الْأَتْقَى
અને તેનાથી એવો વ્યક્તિ દૂર રાખવામાં આવશે જે ખુબ જ સંયમી હશે
18الَّذِي يُؤْتِي مَالَهُ يَتَزَكَّىٰ
જે પવિત્ર થવા માટે પોતાનું ધન આપે છે
અલ-લૈલકુરાન સૂચિ
21આયત
MeccanRevelation
16આયત

ભાષાંતર — અલ-લૈલ 16

સૂરા અલ-લૈલ આયત 16 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : જેણે જુઠલાવ્યું અને (તેના અનુસરણથી) મોઢું ફેરવી લીધું

સૂરા આયત 16/21 — અલ-લૈલ الليل (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અલ-લૈલ સાંભળો, અલ-લૈલ ભાષાંતર, અલ-લૈલ mp3, અલ-લૈલ pdf. આયત 14–18. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers