અલ-લૈલ · 15/21
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-લૈલ
لَا يَصْلَاهَا إِلَّا الْأَشْقَى ۝١٥
Laa yaslaahaaa illal ashqaa
📖 ગુજરાતીમાં
જેમાં ફકત તે જ વિદ્રોહી દાખલ થશે

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 13-17 — સૂરા અલ-લૈલ

13وَإِنَّ لَنَا لَلْآخِرَةَ وَالْأُولَىٰ
અને અમારા જ હાથમાં છે આખિરત અને દુનિયા
14فَأَنذَرْتُكُمْ نَارًا تَلَظَّىٰ
મેં તો તમને ભડકે બળતી આગથી સચેત કરી દીધા છે
15لَا يَصْلَاهَا إِلَّا الْأَشْقَى
જેમાં ફકત તે જ વિદ્રોહી દાખલ થશે
16الَّذِي كَذَّبَ وَتَوَلَّىٰ
જેણે જુઠલાવ્યું અને (તેના અનુસરણથી) મોઢું ફેરવી લીધું
17وَسَيُجَنَّبُهَا الْأَتْقَى
અને તેનાથી એવો વ્યક્તિ દૂર રાખવામાં આવશે જે ખુબ જ સંયમી હશે
અલ-લૈલકુરાન સૂચિ
21આયત
MeccanRevelation
15આયત

ભાષાંતર — અલ-લૈલ 15

સૂરા અલ-લૈલ આયત 15 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : જેમાં ફકત તે જ વિદ્રોહી દાખલ થશે

સૂરા આયત 15/21 — સૂરા અલ-લૈલ الليل (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-લૈલ સાંભળો, સૂરા અલ-લૈલ ભાષાંતર, સૂરા અલ-લૈલ mp3, સૂરા અલ-લૈલ pdf. આયત 13–17. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers