અલ-લૈલ · 13/21
ભાષાંતર ઉચ્ચારણ — અલ-લૈલ
وَإِنَّ لَنَا لَلْآخِرَةَ وَالْأُولَىٰ ۝١٣
Wa inna lanaa lal Aakhirata wal oolaa
📖 ગુજરાતીમાં
અને અમારા જ હાથમાં છે આખિરત અને દુનિયા

🎧 સાંભળો


📜 આયત 11-15 — અલ-લૈલ

11وَمَا يُغْنِي عَنْهُ مَالُهُ إِذَا تَرَدَّىٰ
તેનું ધન તેને (ઉંધા) પડતી વખતે કશું કામ નહીં લાગે
12إِنَّ عَلَيْنَا لَلْهُدَىٰ
નિ:શંક રસ્તો બતાવવો અમારા શિરે છે
13وَإِنَّ لَنَا لَلْآخِرَةَ وَالْأُولَىٰ
અને અમારા જ હાથમાં છે આખિરત અને દુનિયા
14فَأَنذَرْتُكُمْ نَارًا تَلَظَّىٰ
મેં તો તમને ભડકે બળતી આગથી સચેત કરી દીધા છે
15لَا يَصْلَاهَا إِلَّا الْأَشْقَى
જેમાં ફકત તે જ વિદ્રોહી દાખલ થશે
અલ-લૈલકુરાન સૂચિ
21આયત
MeccanRevelation
13આયત

ભાષાંતર — અલ-લૈલ 13

સૂરા અલ-લૈલ આયત 13 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : અને અમારા જ હાથમાં છે આખિરત અને દુનિયા

સૂરા આયત 13/21 — અલ-લૈલ الليل (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અલ-લૈલ સાંભળો, અલ-લૈલ ભાષાંતર, અલ-લૈલ mp3, અલ-લૈલ pdf. આયત 11–15. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers