તાહા · 2/135
ભાષાંતર ઉચ્ચારણ — તાહા
مَا أَنزَلْنَا عَلَيْكَ الْقُرْآنَ لِتَشْقَىٰ ۝٢
Maaa anzalnaa `alaikal Qur-aana litashqaaa
📖 ગુજરાતીમાં
અમે આ કુરઆન તમારા પર એટલા માટે અવતરિત નથી કર્યુ કે તમે સંકટમાં પડી જાવ
🎧 સાંભળો

📜 આયત 1-4 — તાહા

1طه
તા-હા
2مَا أَنزَلْنَا عَلَيْكَ الْقُرْآنَ لِتَشْقَىٰ
અમે આ કુરઆન તમારા પર એટલા માટે અવતરિત નથી કર્યુ કે તમે સંકટમાં પડી જાવ
3إِلَّا تَذْكِرَةً لِّمَن يَخْشَىٰ
પરંતુ તેને શિખામણ આપવા માટે જે અલ્લાહથી ડરતો રહે
4تَنزِيلًا مِّمَّنْ خَلَقَ الْأَرْضَ وَالسَّمَاوَاتِ الْعُلَى
આનું અવતરણ તેની તરફથી છે, જેણે ધરતીનું અને ઊંચા આકાશોનું સર્જન કર્યુ
તાહાકુરાન સૂચિ
135આયત
MeccanRevelation
2આયત

ભાષાંતર — તાહા 2

સૂરા તાહા આયત 2 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : અમે આ કુરઆન તમારા પર એટલા માટે અવતરિત નથી કર્યુ…

સૂરા આયત 2/135 — તાહા طه (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: તાહા સાંભળો, તાહા ભાષાંતર, તાહા mp3, તાહા pdf. આયત 1–4. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers