અસ-સાફ્ફાત · 182/182
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અસ-સાફ્ફાત
وَالْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ ۝١٨٢
Walhamdu lillaahi Rabbil `aalameen
📖 ગુજરાતીમાં
અને દરેક પ્રકારની પ્રશંસા અલ્લાહ માટે જ છે જે સમગ્ર સૃષ્ટિનો પાલનહાર છે

🎧 સાંભળો


📜 આયત 180-182 — સૂરા અસ-સાફ્ફાત

180سُبْحَانَ رَبِّكَ رَبِّ الْعِزَّةِ عَمَّا يَصِفُونَ
પવિત્ર છે તમારો પાલનહાર, જે ઘણી જ ઇજજતવાળો છે, તે દરેક વસ્તુથી (જેનું મુશરિક લોકો) વર્ણન કરે છે
181وَسَلَامٌ عَلَى الْمُرْسَلِينَ
પયગંબરો પર સલામ છે
182وَالْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ
અને દરેક પ્રકારની પ્રશંસા અલ્લાહ માટે જ છે જે સમગ્ર સૃષ્ટિનો પાલનહાર છે
અસ-સાફ્ફાતકુરાન સૂચિ
182આયત
MeccanRevelation
182આયત

ભાષાંતર — અસ-સાફ્ફાત 182

સૂરા અસ-સાફ્ફાત આયત 182 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : અને દરેક પ્રકારની પ્રશંસા અલ્લાહ માટે જ છે જે સમગ્ર…

સૂરા આયત 182/182 — સૂરા અસ-સાફ્ફાત الصافات (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અસ-સાફ્ફાત સાંભળો, સૂરા અસ-સાફ્ફાત ભાષાંતર, સૂરા અસ-સાફ્ફાત mp3, સૂરા અસ-સાફ્ફાત pdf. આયત 180–182. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Monday, September 7, 2026

Don't forget us in your sincere prayers