અદ-દુખાન · 3/59
ભાષાંતર ઉચ્ચારણ — અદ-દુખાન
إِنَّا أَنزَلْنَاهُ فِي لَيْلَةٍ مُّبَارَكَةٍ ۚ إِنَّا كُنَّا مُنذِرِينَ ۝٣
Innaaa anzalnaahu fee lailatim mubaarakah; innaa kunnaa munzireen
📖 ગુજરાતીમાં
નિ:શંક અમે આ કિતાબને બરકતવાળી રાતમાં અવતરિત કરી, નિ:શંક અમે સચેત કરનારા છે
🎧 સાંભળો

📜 આયત 1-5 — અદ-દુખાન

1حم
હા-મિમ્
2وَالْكِتَابِ الْمُبِينِ
સોગંદ છે આ સ્પષ્ટ (રીતે વર્ણન કરી દેનારી) કિતાબના
3إِنَّا أَنزَلْنَاهُ فِي لَيْلَةٍ مُّبَارَكَةٍ ۚ إِنَّا كُنَّا مُنذِرِينَ
નિ:શંક અમે આ કિતાબને બરકતવાળી રાતમાં અવતરિત કરી, નિ:શંક અમે સચેત કરનારા છે
4فِيهَا يُفْرَقُ كُلُّ أَمْرٍ حَكِيمٍ
આ જ રાતમાં દરેક ઠોસ કાર્યનો નિર્ણય કરવામાં આવે છે
5أَمْرًا مِّنْ عِندِنَا ۚ إِنَّا كُنَّا مُرْسِلِينَ
અમારા આદેશ પછી, અમે જ પયગંબર બનાવીને મોકલીએ છીએ
અદ-દુખાનકુરાન સૂચિ
59આયત
MeccanRevelation
3આયત

ભાષાંતર — અદ-દુખાન 3

સૂરા અદ-દુખાન આયત 3 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : નિ:શંક અમે આ કિતાબને બરકતવાળી રાતમાં અવતરિત કરી, નિ:શંક અમે…

સૂરા આયત 3/59 — અદ-દુખાન الدخان (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અદ-દુખાન સાંભળો, અદ-દુખાન ભાષાંતર, અદ-દુખાન mp3, અદ-દુખાન pdf. આયત 1–5. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers