અર-રહમાન · 42/78
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અર-રહમાન
فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ ۝٤٢
Fabi ayyi aalaaa`i Rabbikumaa tukazzibaan
📖 ગુજરાતીમાં
બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 40-44 — સૂરા અર-રહમાન

40فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ
બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો
41يُعْرَفُ الْمُجْرِمُونَ بِسِيمَاهُمْ فَيُؤْخَذُ بِالنَّوَاصِي وَالْأَقْدَامِ
પાપી ફકત મોંઢાથી જ ઓળખાઇ જશે અને તેમના કપાળના વાળ અને પગ પકડી લેવામાં આવશે
42فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ
બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો
43هَٰذِهِ جَهَنَّمُ الَّتِي يُكَذِّبُ بِهَا الْمُجْرِمُونَ
આ છે તે જહન્નમ જેને પાપીઓ જુઠલાવતા હતા
44يَطُوفُونَ بَيْنَهَا وَبَيْنَ حَمِيمٍ آنٍ
તેઓ (જહન્નમ) અને ઉકળતા પાણી વચ્ચે ચક્કર મારતા રહેશે
અર-રહમાનકુરાન સૂચિ
78આયત
MedinanRevelation
42આયત

ભાષાંતર — અર-રહમાન 42

સૂરા અર-રહમાન આયત 42 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ…

સૂરા આયત 42/78 — સૂરા અર-રહમાન الرحمن (Medinan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અર-રહમાન સાંભળો, સૂરા અર-રહમાન ભાષાંતર, સૂરા અર-રહમાન mp3, સૂરા અર-રહમાન pdf. આયત 40–44. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Wednesday, September 30, 2026

Don't forget us in your sincere prayers