અર-રહમાન · 43/78
ભાષાંતર ઉચ્ચારણ — અર-રહમાન
هَٰذِهِ جَهَنَّمُ الَّتِي يُكَذِّبُ بِهَا الْمُجْرِمُونَ ۝٤٣
Haazihee jahannamul latee yukazzibu bihal mujrimoon
📖 ગુજરાતીમાં
આ છે તે જહન્નમ જેને પાપીઓ જુઠલાવતા હતા
🎧 સાંભળો

📜 આયત 41-45 — અર-રહમાન

41يُعْرَفُ الْمُجْرِمُونَ بِسِيمَاهُمْ فَيُؤْخَذُ بِالنَّوَاصِي وَالْأَقْدَامِ
પાપી ફકત મોંઢાથી જ ઓળખાઇ જશે અને તેમના કપાળના વાળ અને પગ પકડી લેવામાં આવશે
42فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ
બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો
43هَٰذِهِ جَهَنَّمُ الَّتِي يُكَذِّبُ بِهَا الْمُجْرِمُونَ
આ છે તે જહન્નમ જેને પાપીઓ જુઠલાવતા હતા
44يَطُوفُونَ بَيْنَهَا وَبَيْنَ حَمِيمٍ آنٍ
તેઓ (જહન્નમ) અને ઉકળતા પાણી વચ્ચે ચક્કર મારતા રહેશે
45فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ
બસ ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો
અર-રહમાનકુરાન સૂચિ
78આયત
MedinanRevelation
43આયત

ભાષાંતર — અર-રહમાન 43

સૂરા અર-રહમાન આયત 43 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : આ છે તે જહન્નમ જેને પાપીઓ જુઠલાવતા હતા

સૂરા આયત 43/78 — અર-રહમાન الرحمن (Medinan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અર-રહમાન સાંભળો, અર-રહમાન ભાષાંતર, અર-રહમાન mp3, અર-રહમાન pdf. આયત 41–45. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers