અલ-વાકિયા · 15/96
ભાષાંતર ઉચ્ચારણ — અલ-વાકિયા
عَلَىٰ سُرُرٍ مَّوْضُونَةٍ ۝١٥
Alaa sururim mawdoonah
📖 ગુજરાતીમાં
આ લોકો સોનાના તારથી બનેલા આસનો પર
🎧 સાંભળો

📜 આયત 13-17 — અલ-વાકિયા

13ثُلَّةٌ مِّنَ الْأَوَّلِينَ
(ખુબ જ મોટું) જૂથ તો આગળ રહેવાવાળાઓ નું હશે
14وَقَلِيلٌ مِّنَ الْآخِرِينَ
અને થોડાક પાછલા લોકો માંથી
15عَلَىٰ سُرُرٍ مَّوْضُونَةٍ
આ લોકો સોનાના તારથી બનેલા આસનો પર
16مُّتَّكِئِينَ عَلَيْهَا مُتَقَابِلِينَ
એક-બીજા સામે તકિયા લગાવી બેઠા હશે
17يَطُوفُ عَلَيْهِمْ وِلْدَانٌ مُّخَلَّدُونَ
તેઓ પાસે એવા બાળકો હશે જેઓ હંમેશા (બાળકો જ) રહેશે. આવ-જા કરતા હશે
અલ-વાકિયાકુરાન સૂચિ
96આયત
MeccanRevelation
15આયત

ભાષાંતર — અલ-વાકિયા 15

સૂરા અલ-વાકિયા આયત 15 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : આ લોકો સોનાના તારથી બનેલા આસનો પર

સૂરા આયત 15/96 — અલ-વાકિયા الواقعة (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અલ-વાકિયા સાંભળો, અલ-વાકિયા ભાષાંતર, અલ-વાકિયા mp3, અલ-વાકિયા pdf. આયત 13–17. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers