અલ-કલમ · 34/52
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-કલમ
إِنَّ لِلْمُتَّقِينَ عِندَ رَبِّهِمْ جَنَّاتِ النَّعِيمِ ۝٣٤
Inna lilmuttaqeena `inda rabbihim jannaatin na`eem
📖 ગુજરાતીમાં
ડરનારાઓ માટે તેમના પાલનહાર પાસે નેઅમતોવાળી જન્નતો છે

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 32-36 — સૂરા અલ-કલમ

32عَسَىٰ رَبُّنَا أَن يُبْدِلَنَا خَيْرًا مِّنْهَا إِنَّا إِلَىٰ رَبِّنَا رَاغِبُونَ
ઉમ્મીદ છે કે અમારો પાલનહાર અમને આનાથી સારો બદલો આપશે, અમે તો હવે પોતાના પાલનહારથી જ અપેક્ષા કરીએ છીએ
33كَذَٰلِكَ الْعَذَابُ ۖ وَلَعَذَابُ الْآخِرَةِ أَكْبَرُ ۚ لَوْ كَانُوا يَعْلَمُونَ
આવી જ રીતે મુસીબત આવે છે. અને આખિરત (પરલોક) ની મુસીબત ઘણી જ મોટી છે. કદાચ તેઓ જાણતા હોત
34إِنَّ لِلْمُتَّقِينَ عِندَ رَبِّهِمْ جَنَّاتِ النَّعِيمِ
ડરનારાઓ માટે તેમના પાલનહાર પાસે નેઅમતોવાળી જન્નતો છે
35أَفَنَجْعَلُ الْمُسْلِمِينَ كَالْمُجْرِمِينَ
શું અમે મુસલ્માનોને પાપીઓ જેવા કરી દઇશું
36مَا لَكُمْ كَيْفَ تَحْكُمُونَ
તમને શું થઇ ગયુ, કેવા નિર્ણયો કરો છો
અલ-કલમકુરાન સૂચિ
52આયત
MeccanRevelation
34આયત

ભાષાંતર — અલ-કલમ 34

સૂરા અલ-કલમ આયત 34 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : ડરનારાઓ માટે તેમના પાલનહાર પાસે નેઅમતોવાળી જન્નતો છે

સૂરા આયત 34/52 — સૂરા અલ-કલમ القلم (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-કલમ સાંભળો, સૂરા અલ-કલમ ભાષાંતર, સૂરા અલ-કલમ mp3, સૂરા અલ-કલમ pdf. આયત 32–36. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers