અલ-મુઝ્ઝમ્મિલ · 10/20
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-મુઝ્ઝમ્મિલ
وَاصْبِرْ عَلَىٰ مَا يَقُولُونَ وَاهْجُرْهُمْ هَجْرًا جَمِيلًا ۝١٠
Wasbir `alaa maa yaqoo loona wahjurhum hajran jameelaa
📖 ગુજરાતીમાં
અને જે કઇં તે કહે તેના પર ધૈર્ય રાખો અને સજ્જનતાપૂર્વક તેમનાથી જુદા થઇ જાવ

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 8-12 — સૂરા અલ-મુઝ્ઝમ્મિલ

8وَاذْكُرِ اسْمَ رَبِّكَ وَتَبَتَّلْ إِلَيْهِ تَبْتِيلًا
તમે પોતાના પાલનહારના નામનું સ્મરણ કરતા રહો અને દરેક સર્જનીઓથી કપાઇને તેની જ તરફ ધ્યાન ધરી દો
9رَّبُّ الْمَشْرِقِ وَالْمَغْرِبِ لَا إِلَٰهَ إِلَّا هُوَ فَاتَّخِذْهُ وَكِيلًا
પૂર્વ અને પશ્ર્ચિમનો પાલનહાર જેના સિવાય કોઇ મઅબૂદ (બંદગીને લાયક) નથી, તમે તેને જ પોતાનો કાર્યસાધક બનાવી લો
10وَاصْبِرْ عَلَىٰ مَا يَقُولُونَ وَاهْجُرْهُمْ هَجْرًا جَمِيلًا
અને જે કઇં તે કહે તેના પર ધૈર્ય રાખો અને સજ્જનતાપૂર્વક તેમનાથી જુદા થઇ જાવ
11وَذَرْنِي وَالْمُكَذِّبِينَ أُولِي النَّعْمَةِ وَمَهِّلْهُمْ قَلِيلًا
મને અને તે જુઠલાવનાર ખુશહાલ લોકોને છોડી દો અને તેમને થોડીક મહેતલ આપી દો
12إِنَّ لَدَيْنَا أَنكَالًا وَجَحِيمًا
નિ:શંક અમારી પાસે સખત સાંકળો છે અને ભળકે બળતી જહન્નમ છે
અલ-મુઝ્ઝમ્મિલકુરાન સૂચિ
20આયત
MeccanRevelation
10આયત

ભાષાંતર — અલ-મુઝ્ઝમ્મિલ 10

સૂરા અલ-મુઝ્ઝમ્મિલ આયત 10 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : અને જે કઇં તે કહે તેના પર ધૈર્ય રાખો અને…

સૂરા આયત 10/20 — સૂરા અલ-મુઝ્ઝમ્મિલ المزمل (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-મુઝ્ઝમ્મિલ સાંભળો, સૂરા અલ-મુઝ્ઝમ્મિલ ભાષાંતર, સૂરા અલ-મુઝ્ઝમ્મિલ mp3, સૂરા અલ-મુઝ્ઝમ્મિલ pdf. આયત 8–12. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers