અન-નબા · 22/40
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અન-નબા
لِّلطَّاغِينَ مَآبًا ۝٢٢
Lit taa gheena ma aaba
📖 ગુજરાતીમાં
દુરાચારીઓ નું ઠેકાણુ તે જ છે

🎧 સાંભળો


📜 આયત 20-24 — સૂરા અન-નબા

20وَسُيِّرَتِ الْجِبَالُ فَكَانَتْ سَرَابًا
અને પર્વતને ચલાવવામાં આવશે, તો તે મરીચિકા બનીને રહી જશે
21إِنَّ جَهَنَّمَ كَانَتْ مِرْصَادًا
નિ:શંક દોઝખ ઘાતમાં છે
22لِّلطَّاغِينَ مَآبًا
દુરાચારીઓ નું ઠેકાણુ તે જ છે
23لَّابِثِينَ فِيهَا أَحْقَابًا
જેમાં તેઓ અગણિત વર્ષો સુધી પડ્યા રહેશે
24لَّا يَذُوقُونَ فِيهَا بَرْدًا وَلَا شَرَابًا
ન તેમાં ઠંડી તથા પીણું ચાખશે
અન-નબાકુરાન સૂચિ
40આયત
MeccanRevelation
22આયત

ભાષાંતર — અન-નબા 22

સૂરા અન-નબા આયત 22 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : દુરાચારીઓ નું ઠેકાણુ તે જ છે

સૂરા આયત 22/40 — સૂરા અન-નબા النبأ (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અન-નબા સાંભળો, સૂરા અન-નબા ભાષાંતર, સૂરા અન-નબા mp3, સૂરા અન-નબા pdf. આયત 20–24. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Monday, September 7, 2026

Don't forget us in your sincere prayers