અન-નબા · 21/40
ભાષાંતર ઉચ્ચારણ — અન-નબા
إِنَّ جَهَنَّمَ كَانَتْ مِرْصَادًا ۝٢١
Inna jahan nama kaanat mirsaada
📖 ગુજરાતીમાં
નિ:શંક દોઝખ ઘાતમાં છે

🎧 સાંભળો


📜 આયત 19-23 — અન-નબા

19وَفُتِحَتِ السَّمَاءُ فَكَانَتْ أَبْوَابًا
અને આકાશ ખોલી નાખવામાં આવશે . તેમાં દ્વાર જ દ્વાર થઇ જશે
20وَسُيِّرَتِ الْجِبَالُ فَكَانَتْ سَرَابًا
અને પર્વતને ચલાવવામાં આવશે, તો તે મરીચિકા બનીને રહી જશે
21إِنَّ جَهَنَّمَ كَانَتْ مِرْصَادًا
નિ:શંક દોઝખ ઘાતમાં છે
22لِّلطَّاغِينَ مَآبًا
દુરાચારીઓ નું ઠેકાણુ તે જ છે
23لَّابِثِينَ فِيهَا أَحْقَابًا
જેમાં તેઓ અગણિત વર્ષો સુધી પડ્યા રહેશે
અન-નબાકુરાન સૂચિ
40આયત
MeccanRevelation
21આયત

ભાષાંતર — અન-નબા 21

સૂરા અન-નબા આયત 21 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : નિ:શંક દોઝખ ઘાતમાં છે

સૂરા આયત 21/40 — અન-નબા النبأ (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અન-નબા સાંભળો, અન-નબા ભાષાંતર, અન-નબા mp3, અન-નબા pdf. આયત 19–23. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers