અન-નાઝિયાત · 20/46
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અન-નાઝિયાત
فَأَرَاهُ الْآيَةَ الْكُبْرَىٰ ۝٢٠
Fa araahul-aayatal kubra
📖 ગુજરાતીમાં
પછી તેને મોટી નિશાની બતાવી

🎧 સાંભળો


📜 આયત 18-22 — સૂરા અન-નાઝિયાત

18فَقُلْ هَل لَّكَ إِلَىٰ أَن تَزَكَّىٰ
અને તેને કહો, શું તું પવિત્ર થવા માગે છે
19وَأَهْدِيَكَ إِلَىٰ رَبِّكَ فَتَخْشَىٰ
અને હું તારા પાલનહાર તરફ માર્ગદર્શન કરું જેથી તુ (તેનાથી) ડરવા લાગે
20فَأَرَاهُ الْآيَةَ الْكُبْرَىٰ
પછી તેને મોટી નિશાની બતાવી
21فَكَذَّبَ وَعَصَىٰ
તો તેણે જુઠલાવ્યું અને અવગણના કરી
22ثُمَّ أَدْبَرَ يَسْعَىٰ
પછી પીઠ બતાવીને દોડવા લાગ્યો
અન-નાઝિયાતકુરાન સૂચિ
46આયત
MeccanRevelation
20આયત

ભાષાંતર — અન-નાઝિયાત 20

સૂરા અન-નાઝિયાત આયત 20 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : પછી તેને મોટી નિશાની બતાવી

સૂરા આયત 20/46 — સૂરા અન-નાઝિયાત النازعات (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અન-નાઝિયાત સાંભળો, સૂરા અન-નાઝિયાત ભાષાંતર, સૂરા અન-નાઝિયાત mp3, સૂરા અન-નાઝિયાત pdf. આયત 18–22. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, September 8, 2026

Don't forget us in your sincere prayers