અલ-ઇન્શિકાક · 18/25
ભાષાંતર ઉચ્ચારણ — અલ-ઇન્શિકાક
وَالْقَمَرِ إِذَا اتَّسَقَ ۝١٨
Walqamari izat tasaq
📖 ગુજરાતીમાં
અને ચંદ્ર ના જ્યારે તે સંપૂર્ણ થઇ જાય છે
🎧 સાંભળો

📜 આયત 16-20 — અલ-ઇન્શિકાક

16فَلَا أُقْسِمُ بِالشَّفَقِ
હું સોંગદ ખાઉ છુ શફક (સંધ્યાની લાલાશ) ના
17وَاللَّيْلِ وَمَا وَسَقَ
અને રાત્રિના અને તેની સમેટી લીધેલી વસ્તુઓ ના સોંગદ
18وَالْقَمَرِ إِذَا اتَّسَقَ
અને ચંદ્ર ના જ્યારે તે સંપૂર્ણ થઇ જાય છે
19لَتَرْكَبُنَّ طَبَقًا عَن طَبَقٍ
નિ:શંક તમે એક સ્થિતિથી બીજી સ્થિતિ પર પહોંચશો
20فَمَا لَهُمْ لَا يُؤْمِنُونَ
તેમને શું થઇ ગયું છે કે ઇમાન નથી લાવતા
અલ-ઇન્શિકાકકુરાન સૂચિ
25આયત
MeccanRevelation
18આયત

ભાષાંતર — અલ-ઇન્શિકાક 18

સૂરા અલ-ઇન્શિકાક આયત 18 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : અને ચંદ્ર ના જ્યારે તે સંપૂર્ણ થઇ જાય છે

સૂરા આયત 18/25 — અલ-ઇન્શિકાક الإنشقاق (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અલ-ઇન્શિકાક સાંભળો, અલ-ઇન્શિકાક ભાષાંતર, અલ-ઇન્શિકાક mp3, અલ-ઇન્શિકાક pdf. આયત 16–20. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers