અલ-ઇન્શિકાક · 19/25
ભાષાંતર ઉચ્ચારણ — અલ-ઇન્શિકાક
لَتَرْكَبُنَّ طَبَقًا عَن طَبَقٍ ۝١٩
Latarkabunna tabaqan `an tabaq
📖 ગુજરાતીમાં
નિ:શંક તમે એક સ્થિતિથી બીજી સ્થિતિ પર પહોંચશો

🎧 સાંભળો


📜 આયત 17-21 — અલ-ઇન્શિકાક

17وَاللَّيْلِ وَمَا وَسَقَ
અને રાત્રિના અને તેની સમેટી લીધેલી વસ્તુઓ ના સોંગદ
18وَالْقَمَرِ إِذَا اتَّسَقَ
અને ચંદ્ર ના જ્યારે તે સંપૂર્ણ થઇ જાય છે
19لَتَرْكَبُنَّ طَبَقًا عَن طَبَقٍ
નિ:શંક તમે એક સ્થિતિથી બીજી સ્થિતિ પર પહોંચશો
20فَمَا لَهُمْ لَا يُؤْمِنُونَ
તેમને શું થઇ ગયું છે કે ઇમાન નથી લાવતા
21وَإِذَا قُرِئَ عَلَيْهِمُ الْقُرْآنُ لَا يَسْجُدُونَ ۩
અને જ્યારે તેમની પાસે કુરઆન પઢવામાં આવે છે તો સજદો નથી કરતા
અલ-ઇન્શિકાકકુરાન સૂચિ
25આયત
MeccanRevelation
19આયત

ભાષાંતર — અલ-ઇન્શિકાક 19

સૂરા અલ-ઇન્શિકાક આયત 19 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : નિ:શંક તમે એક સ્થિતિથી બીજી સ્થિતિ પર પહોંચશો

સૂરા આયત 19/25 — અલ-ઇન્શિકાક الإنشقاق (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અલ-ઇન્શિકાક સાંભળો, અલ-ઇન્શિકાક ભાષાંતર, અલ-ઇન્શિકાક mp3, અલ-ઇન્શિકાક pdf. આયત 17–21. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers