અલ-અલક · 15/19
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-અલક
كَلَّا لَئِن لَّمْ يَنتَهِ لَنَسْفَعًا بِالنَّاصِيَةِ ۝١٥
Kalla la illam yantahi la nasfa`am bin nasiyah
📖 ગુજરાતીમાં
કદાપિ નહીં, અગર આ બચતો ન રહ્યો તો અમે તેના કપાળના વાળ પકડીને ખેંચીશું

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 13-17 — સૂરા અલ-અલક

13أَرَأَيْتَ إِن كَذَّبَ وَتَوَلَّىٰ
તમારો શું ખ્યાલ છે, અગર આ જુઠલાવતો હોય અને મોઢું ફેરવતો હોય તો
14أَلَمْ يَعْلَم بِأَنَّ اللَّهَ يَرَىٰ
શું તેણે નથી જાણ્યું કે અલ્લાહ તઆલા તેને જોઇ રહ્યો છે
15كَلَّا لَئِن لَّمْ يَنتَهِ لَنَسْفَعًا بِالنَّاصِيَةِ
કદાપિ નહીં, અગર આ બચતો ન રહ્યો તો અમે તેના કપાળના વાળ પકડીને ખેંચીશું
16نَاصِيَةٍ كَاذِبَةٍ خَاطِئَةٍ
એવુ કપાળ જે જુઠ્ઠુ પાપી છે
17فَلْيَدْعُ نَادِيَهُ
તે પોતાના ટેકેદારોને બોલાવી લે
અલ-અલકકુરાન સૂચિ
19આયત
MeccanRevelation
15આયત

ભાષાંતર — અલ-અલક 15

સૂરા અલ-અલક આયત 15 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : કદાપિ નહીં, અગર આ બચતો ન રહ્યો તો અમે તેના…

સૂરા આયત 15/19 — સૂરા અલ-અલક العلق (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-અલક સાંભળો, સૂરા અલ-અલક ભાષાંતર, સૂરા અલ-અલક mp3, સૂરા અલ-અલક pdf. આયત 13–17. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers