અલ-અલક · 14/19
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-અલક
أَلَمْ يَعْلَم بِأَنَّ اللَّهَ يَرَىٰ ۝١٤
Alam y`alam bi-an nal lahaa yaraa
📖 ગુજરાતીમાં
શું તેણે નથી જાણ્યું કે અલ્લાહ તઆલા તેને જોઇ રહ્યો છે

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 12-16 — સૂરા અલ-અલક

12أَوْ أَمَرَ بِالتَّقْوَىٰ
અથવા તો સંયમતાનો આદેશ આપતો હોય
13أَرَأَيْتَ إِن كَذَّبَ وَتَوَلَّىٰ
તમારો શું ખ્યાલ છે, અગર આ જુઠલાવતો હોય અને મોઢું ફેરવતો હોય તો
14أَلَمْ يَعْلَم بِأَنَّ اللَّهَ يَرَىٰ
શું તેણે નથી જાણ્યું કે અલ્લાહ તઆલા તેને જોઇ રહ્યો છે
15كَلَّا لَئِن لَّمْ يَنتَهِ لَنَسْفَعًا بِالنَّاصِيَةِ
કદાપિ નહીં, અગર આ બચતો ન રહ્યો તો અમે તેના કપાળના વાળ પકડીને ખેંચીશું
16نَاصِيَةٍ كَاذِبَةٍ خَاطِئَةٍ
એવુ કપાળ જે જુઠ્ઠુ પાપી છે
અલ-અલકકુરાન સૂચિ
19આયત
MeccanRevelation
14આયત

ભાષાંતર — અલ-અલક 14

સૂરા અલ-અલક આયત 14 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : શું તેણે નથી જાણ્યું કે અલ્લાહ તઆલા તેને જોઇ રહ્યો…

સૂરા આયત 14/19 — સૂરા અલ-અલક العلق (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-અલક સાંભળો, સૂરા અલ-અલક ભાષાંતર, સૂરા અલ-અલક mp3, સૂરા અલ-અલક pdf. આયત 12–16. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers