અલ-અલક · 3/19
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-અલક
اقْرَأْ وَرَبُّكَ الْأَكْرَمُ ۝٣
Iqra wa rab bukal akram
📖 ગુજરાતીમાં
તમે પઢતા રહો તારો પાલનહાર અત્યંત ઉદાર છે

🎧 સાંભળો


📜 આયત 1-5 — સૂરા અલ-અલક

1اقْرَأْ بِاسْمِ رَبِّكَ الَّذِي خَلَقَ
પઢો પોતાના પાલનહારના નામથી જેણે સર્જન કર્યુ
2خَلَقَ الْإِنسَانَ مِنْ عَلَقٍ
જેણે માનવીનું જામી ગયેલા લોહીથી સર્જન કર્યુ
3اقْرَأْ وَرَبُّكَ الْأَكْرَمُ
તમે પઢતા રહો તારો પાલનહાર અત્યંત ઉદાર છે
4الَّذِي عَلَّمَ بِالْقَلَمِ
જેણે પેન મારફતે (જ્ઞાન) શીખવાડયું
5عَلَّمَ الْإِنسَانَ مَا لَمْ يَعْلَمْ
જેણે માનવીને તે શીખવાડયું જેને તે ન જાણતો હતો
અલ-અલકકુરાન સૂચિ
19આયત
MeccanRevelation
3આયત

ભાષાંતર — અલ-અલક 3

સૂરા અલ-અલક આયત 3 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : તમે પઢતા રહો તારો પાલનહાર અત્યંત ઉદાર છે

સૂરા આયત 3/19 — સૂરા અલ-અલક العلق (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-અલક સાંભળો, સૂરા અલ-અલક ભાષાંતર, સૂરા અલ-અલક mp3, સૂરા અલ-અલક pdf. આયત 1–5. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Monday, September 7, 2026

Don't forget us in your sincere prayers