અલ-અલક · 17/19
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-અલક
فَلْيَدْعُ نَادِيَهُ ۝١٧
Fal yad`u naadiyah
📖 ગુજરાતીમાં
તે પોતાના ટેકેદારોને બોલાવી લે

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 15-19 — સૂરા અલ-અલક

15كَلَّا لَئِن لَّمْ يَنتَهِ لَنَسْفَعًا بِالنَّاصِيَةِ
કદાપિ નહીં, અગર આ બચતો ન રહ્યો તો અમે તેના કપાળના વાળ પકડીને ખેંચીશું
16نَاصِيَةٍ كَاذِبَةٍ خَاطِئَةٍ
એવુ કપાળ જે જુઠ્ઠુ પાપી છે
17فَلْيَدْعُ نَادِيَهُ
તે પોતાના ટેકેદારોને બોલાવી લે
18سَنَدْعُ الزَّبَانِيَةَ
અમે પણ (જહન્નમના) રખેવાળને બોલાવી લઇશું
19كَلَّا لَا تُطِعْهُ وَاسْجُدْ وَاقْتَرِب ۩
સાવધાન ! તેની વાત કદાપિ ન માનશો. અને સજદો કરો,અને નિકટ થઇ જાઓ
અલ-અલકકુરાન સૂચિ
19આયત
MeccanRevelation
17આયત

ભાષાંતર — અલ-અલક 17

સૂરા અલ-અલક આયત 17 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : તે પોતાના ટેકેદારોને બોલાવી લે

સૂરા આયત 17/19 — સૂરા અલ-અલક العلق (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-અલક સાંભળો, સૂરા અલ-અલક ભાષાંતર, સૂરા અલ-અલક mp3, સૂરા અલ-અલક pdf. આયત 15–19. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers