અલ-અલક · 5/19
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-અલક
عَلَّمَ الْإِنسَانَ مَا لَمْ يَعْلَمْ ۝٥
Al lamal insaana ma lam y`alam
📖 ગુજરાતીમાં
જેણે માનવીને તે શીખવાડયું જેને તે ન જાણતો હતો

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 3-7 — સૂરા અલ-અલક

3اقْرَأْ وَرَبُّكَ الْأَكْرَمُ
તમે પઢતા રહો તારો પાલનહાર અત્યંત ઉદાર છે
4الَّذِي عَلَّمَ بِالْقَلَمِ
જેણે પેન મારફતે (જ્ઞાન) શીખવાડયું
5عَلَّمَ الْإِنسَانَ مَا لَمْ يَعْلَمْ
જેણે માનવીને તે શીખવાડયું જેને તે ન જાણતો હતો
6كَلَّا إِنَّ الْإِنسَانَ لَيَطْغَىٰ
ખરેખર માનવી તો વિદ્રોહી બની રહ્યો છે
7أَن رَّآهُ اسْتَغْنَىٰ
એટલા માટે કે તે પોતાને બેદરકાર (ખુશહાલ) સમજે છે
અલ-અલકકુરાન સૂચિ
19આયત
MeccanRevelation
5આયત

ભાષાંતર — અલ-અલક 5

સૂરા અલ-અલક આયત 5 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : જેણે માનવીને તે શીખવાડયું જેને તે ન જાણતો હતો

સૂરા આયત 5/19 — સૂરા અલ-અલક العلق (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-અલક સાંભળો, સૂરા અલ-અલક ભાષાંતર, સૂરા અલ-અલક mp3, સૂરા અલ-અલક pdf. આયત 3–7. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers