અશ-શુઆરા · 178/227
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અશ-શુઆરા
إِنِّي لَكُمْ رَسُولٌ أَمِينٌ ۝١٧٨
Innee lakum Rasoolun ameen
📖 ગુજરાતીમાં
હું તમારા માટે નિષ્ઠાવાન પયગંબર છું

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 176-180 — સૂરા અશ-શુઆરા

176كَذَّبَ أَصْحَابُ الْأَيْكَةِ الْمُرْسَلِينَ
અયકહવાળાઓએ પણ પયગંબરને જુઠલાવ્યા
177إِذْ قَالَ لَهُمْ شُعَيْبٌ أَلَا تَتَّقُونَ
જ્યારે તેમને શુઐબ અ.સ.એ કહ્યું, કે શું તમને ડર નથી
178إِنِّي لَكُمْ رَسُولٌ أَمِينٌ
હું તમારા માટે નિષ્ઠાવાન પયગંબર છું
179فَاتَّقُوا اللَّهَ وَأَطِيعُونِ
અલ્લાહથી ડરો અને મારું આજ્ઞાપાલન કરો
180وَمَا أَسْأَلُكُمْ عَلَيْهِ مِنْ أَجْرٍ ۖ إِنْ أَجْرِيَ إِلَّا عَلَىٰ رَبِّ الْعَالَمِينَ
હું આના માટે તમારી પાસે કંઇ વળતર નથી ઇચ્છતો, મારું વળતર સમગ્ર સૃષ્ટિના પાલનહાર પાસે છે
અશ-શુઆરાકુરાન સૂચિ
227આયત
MeccanRevelation
178આયત

ભાષાંતર — અશ-શુઆરા 178

સૂરા અશ-શુઆરા આયત 178 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : હું તમારા માટે નિષ્ઠાવાન પયગંબર છું

સૂરા આયત 178/227 — સૂરા અશ-શુઆરા الشعراء (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અશ-શુઆરા સાંભળો, સૂરા અશ-શુઆરા ભાષાંતર, સૂરા અશ-શુઆરા mp3, સૂરા અશ-શુઆરા pdf. આયત 176–180. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Tuesday, September 29, 2026

Don't forget us in your sincere prayers