અસ-સાફ્ફાત · 3/182
ભાષાંતર ઉચ્ચારણ — અસ-સાફ્ફાત
فَالتَّالِيَاتِ ذِكْرًا ۝٣
Fattaaliyaati Zikra
📖 ગુજરાતીમાં
પછી અલ્લાહના સ્મરણમાં વ્યસ્ત રહેનારાઓના
🎧 સાંભળો

📜 આયત 1-5 — અસ-સાફ્ફાત

1وَالصَّافَّاتِ صَفًّا
સોગંદ છે લાઈનબંધ ઊભા રહેનારા (ફરિશ્તાઓ)ના
2فَالزَّاجِرَاتِ زَجْرًا
પછી સંપૂર્ણ રીતે ધમકી આપનારાઓના
3فَالتَّالِيَاتِ ذِكْرًا
પછી અલ્લાહના સ્મરણમાં વ્યસ્ત રહેનારાઓના
4إِنَّ إِلَٰهَكُمْ لَوَاحِدٌ
નિ:શંક તમારા સૌનો પૂજ્ય એક જ છે
5رَّبُّ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَمَا بَيْنَهُمَا وَرَبُّ الْمَشَارِقِ
આકાશો અને ધરતી અને તે બન્ને વચ્ચેની દરેક વસ્તુઓ અને પશ્વિમનો પાલનહાર તે જ છે
અસ-સાફ્ફાતકુરાન સૂચિ
182આયત
MeccanRevelation
3આયત

ભાષાંતર — અસ-સાફ્ફાત 3

સૂરા અસ-સાફ્ફાત આયત 3 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : પછી અલ્લાહના સ્મરણમાં વ્યસ્ત રહેનારાઓના

સૂરા આયત 3/182 — અસ-સાફ્ફાત الصافات (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અસ-સાફ્ફાત સાંભળો, અસ-સાફ્ફાત ભાષાંતર, અસ-સાફ્ફાત mp3, અસ-સાફ્ફાત pdf. આયત 1–5. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers