અલ-વાકિયા · 27/96
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-વાકિયા
وَأَصْحَابُ الْيَمِينِ مَا أَصْحَابُ الْيَمِينِ ۝٢٧
Wa as haabul yameeni maaa as haabul Yameen
📖 ગુજરાતીમાં
અને જમણા હાથવાળા કેટલા ઉત્તમ છે. જમણા હાથવાળાઓ

🎧 સાંભળો


📜 આયત 25-29 — સૂરા અલ-વાકિયા

25لَا يَسْمَعُونَ فِيهَا لَغْوًا وَلَا تَأْثِيمًا
ન ત્યાં ફાલતું વાત સાંભળશે અને ન તો પાપની વાત
26إِلَّا قِيلًا سَلَامًا سَلَامًا
ફકત સલામ જ સલામની અવાજ હશે
27وَأَصْحَابُ الْيَمِينِ مَا أَصْحَابُ الْيَمِينِ
અને જમણા હાથવાળા કેટલા ઉત્તમ છે. જમણા હાથવાળાઓ
28فِي سِدْرٍ مَّخْضُودٍ
તેઓ કાંટા વગર
29وَطَلْحٍ مَّنضُودٍ
અને એક પછી એક ખૂંટા
અલ-વાકિયાકુરાન સૂચિ
96આયત
MeccanRevelation
27આયત

ભાષાંતર — અલ-વાકિયા 27

સૂરા અલ-વાકિયા આયત 27 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : અને જમણા હાથવાળા કેટલા ઉત્તમ છે. જમણા હાથવાળાઓ

સૂરા આયત 27/96 — સૂરા અલ-વાકિયા الواقعة (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-વાકિયા સાંભળો, સૂરા અલ-વાકિયા ભાષાંતર, સૂરા અલ-વાકિયા mp3, સૂરા અલ-વાકિયા pdf. આયત 25–29. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, September 8, 2026

Don't forget us in your sincere prayers