અલ-વાકિયા · 34/96
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-વાકિયા
وَفُرُشٍ مَّرْفُوعَةٍ ۝٣٤
Wa furushim marfoo`ah
📖 ગુજરાતીમાં
અને ઊંચા ઊંચા પાથરણા પર હશે

🎧 સાંભળો


📜 આયત 32-36 — સૂરા અલ-વાકિયા

32وَفَاكِهَةٍ كَثِيرَةٍ
અને ઘણા જ ફળોમાં
33لَّا مَقْطُوعَةٍ وَلَا مَمْنُوعَةٍ
જે ન તો ખત્મ થશે, ન તો રોકી લેવામાં આવશે
34وَفُرُشٍ مَّرْفُوعَةٍ
અને ઊંચા ઊંચા પાથરણા પર હશે
35إِنَّا أَنشَأْنَاهُنَّ إِنشَاءً
અમે તેઓ (ની પત્નીઓને) ખાસ તરીકાથી બનાવી છે
36فَجَعَلْنَاهُنَّ أَبْكَارًا
અને અમે તેણીઓને કુમારીકાઓ બનાવી દીધી છે
અલ-વાકિયાકુરાન સૂચિ
96આયત
MeccanRevelation
34આયત

ભાષાંતર — અલ-વાકિયા 34

સૂરા અલ-વાકિયા આયત 34 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : અને ઊંચા ઊંચા પાથરણા પર હશે

સૂરા આયત 34/96 — સૂરા અલ-વાકિયા الواقعة (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-વાકિયા સાંભળો, સૂરા અલ-વાકિયા ભાષાંતર, સૂરા અલ-વાકિયા mp3, સૂરા અલ-વાકિયા pdf. આયત 32–36. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Monday, September 7, 2026

Don't forget us in your sincere prayers