અલ-વાકિયા · 39/96
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-વાકિયા
ثُلَّةٌ مِّنَ الْأَوَّلِينَ ۝٣٩
Sullatum minal awwa leen
📖 ગુજરાતીમાં
ઘણા લોકો આગળ રહેવાવાળા લોકો માંથી હશે

🎧 સાંભળો


📜 આયત 37-41 — સૂરા અલ-વાકિયા

37عُرُبًا أَتْرَابًا
મોહબ્બત કરનારી અને સરખી વયો વાળી
38لِّأَصْحَابِ الْيَمِينِ
જમણા હાથવાળાઓ માટે છે
39ثُلَّةٌ مِّنَ الْأَوَّلِينَ
ઘણા લોકો આગળ રહેવાવાળા લોકો માંથી હશે
40وَثُلَّةٌ مِّنَ الْآخِرِينَ
અને ઘણું જ મોટું જૂથ પાછળ રહેવાવાળાઓનું છે
41وَأَصْحَابُ الشِّمَالِ مَا أَصْحَابُ الشِّمَالِ
અને ડાબા હાથવાળા, કેવા છે ડાબા હાથવાળા
અલ-વાકિયાકુરાન સૂચિ
96આયત
MeccanRevelation
39આયત

ભાષાંતર — અલ-વાકિયા 39

સૂરા અલ-વાકિયા આયત 39 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : ઘણા લોકો આગળ રહેવાવાળા લોકો માંથી હશે

સૂરા આયત 39/96 — સૂરા અલ-વાકિયા الواقعة (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-વાકિયા સાંભળો, સૂરા અલ-વાકિયા ભાષાંતર, સૂરા અલ-વાકિયા mp3, સૂરા અલ-વાકિયા pdf. આયત 37–41. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Monday, September 7, 2026

Don't forget us in your sincere prayers