અલ-વાકિયા · 69/96
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-વાકિયા
أَأَنتُمْ أَنزَلْتُمُوهُ مِنَ الْمُزْنِ أَمْ نَحْنُ الْمُنزِلُونَ ۝٦٩
A-antum anzaltumoohu minal muzni am nahnul munziloon
📖 ગુજરાતીમાં
તેને વાદળો માંથી તમે જ ઉતારો છો અથવા તો અમે ઉતારીએ છીએ

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 67-71 — સૂરા અલ-વાકિયા

67بَلْ نَحْنُ مَحْرُومُونَ
પરંતુ અમે ખુબ જ અજાણ રહી ગયા
68أَفَرَأَيْتُمُ الْمَاءَ الَّذِي تَشْرَبُونَ
હા એ તો જણાવો કે જે પાણી તમે પીવો છો
69أَأَنتُمْ أَنزَلْتُمُوهُ مِنَ الْمُزْنِ أَمْ نَحْنُ الْمُنزِلُونَ
તેને વાદળો માંથી તમે જ ઉતારો છો અથવા તો અમે ઉતારીએ છીએ
70لَوْ نَشَاءُ جَعَلْنَاهُ أُجَاجًا فَلَوْلَا تَشْكُرُونَ
જો અમારી ઇચ્છા હોય તો અમે તેને કડવું ઝેર બનાવી દઇએ. પછી તમે અમારો આભાર કેમ નથી માનતા
71أَفَرَأَيْتُمُ النَّارَ الَّتِي تُورُونَ
હાં એ પણ જણાવો કે જે આગ તમે સળગાવો છો
અલ-વાકિયાકુરાન સૂચિ
96આયત
MeccanRevelation
69આયત

ભાષાંતર — અલ-વાકિયા 69

સૂરા અલ-વાકિયા આયત 69 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : તેને વાદળો માંથી તમે જ ઉતારો છો અથવા તો અમે…

સૂરા આયત 69/96 — સૂરા અલ-વાકિયા الواقعة (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-વાકિયા સાંભળો, સૂરા અલ-વાકિયા ભાષાંતર, સૂરા અલ-વાકિયા mp3, સૂરા અલ-વાકિયા pdf. આયત 67–71. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers