અલ-કિયામા · 8/40
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-કિયામા
وَخَسَفَ الْقَمَرُ ۝٨
We khasafal qamar
📖 ગુજરાતીમાં
અને ચંદ્ર પ્રકાશહીન થઇ જશે

🎧 સાંભળો


📜 આયત 6-10 — સૂરા અલ-કિયામા

6يَسْأَلُ أَيَّانَ يَوْمُ الْقِيَامَةِ
સવાલ કરે છે કે કયામતનો દિવસ કયારે આવશે
7فَإِذَا بَرِقَ الْبَصَرُ
બસ ! જે સમયે નજર પથરાઇ જશે
8وَخَسَفَ الْقَمَرُ
અને ચંદ્ર પ્રકાશહીન થઇ જશે
9وَجُمِعَ الشَّمْسُ وَالْقَمَرُ
સૂરજ અને ચંદ્ર ભેગા કરી દેવામાં આવશે
10يَقُولُ الْإِنسَانُ يَوْمَئِذٍ أَيْنَ الْمَفَرُّ
તે દિવસે માનવી કહેશે કે આજે ભાગવા માટે જ્ગ્યા કયાં છે
અલ-કિયામાકુરાન સૂચિ
40આયત
MeccanRevelation
8આયત

ભાષાંતર — અલ-કિયામા 8

સૂરા અલ-કિયામા આયત 8 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : અને ચંદ્ર પ્રકાશહીન થઇ જશે

સૂરા આયત 8/40 — સૂરા અલ-કિયામા القيامة (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-કિયામા સાંભળો, સૂરા અલ-કિયામા ભાષાંતર, સૂરા અલ-કિયામા mp3, સૂરા અલ-કિયામા pdf. આયત 6–10. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Monday, September 7, 2026

Don't forget us in your sincere prayers