અલ-મુર્સલાત · 48/50
ભાષાંતર ઉચ્ચારણ — અલ-મુર્સલાત
وَإِذَا قِيلَ لَهُمُ ارْكَعُوا لَا يَرْكَعُونَ ۝٤٨
Wa izaa qeela lahumur ka`oo aa yarka`oon
📖 ગુજરાતીમાં
તેમને જ્યારે કહેવામાં આવે છે કે રુકૂઅ કરી લો તો નથી કરતા
🎧 સાંભળો

📜 આયત 46-50 — અલ-મુર્સલાત

46كُلُوا وَتَمَتَّعُوا قَلِيلًا إِنَّكُم مُّجْرِمُونَ
(હે જુઠલાવનારાઓ તમે દૂનિયામાં) થોડુંક ખાઇ લો અને લાભ ઉઠાવી લો નિ:શંક તમે પાપી છો
47وَيْلٌ يَوْمَئِذٍ لِّلْمُكَذِّبِينَ
તે દિવસ જુઠલાવનારાઓ માટે વૈલ (અફસોસ) છે
48وَإِذَا قِيلَ لَهُمُ ارْكَعُوا لَا يَرْكَعُونَ
તેમને જ્યારે કહેવામાં આવે છે કે રુકૂઅ કરી લો તો નથી કરતા
49وَيْلٌ يَوْمَئِذٍ لِّلْمُكَذِّبِينَ
તે દિવસ જુઠલાવનારાઓ માટે વૈલ (અફસોસ) છે
50فَبِأَيِّ حَدِيثٍ بَعْدَهُ يُؤْمِنُونَ
હવે આ કુરઆન પછી કેવી વાત પર ઇમાન લાવશો
અલ-મુર્સલાતકુરાન સૂચિ
50આયત
MeccanRevelation
48આયત

ભાષાંતર — અલ-મુર્સલાત 48

સૂરા અલ-મુર્સલાત આયત 48 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : તેમને જ્યારે કહેવામાં આવે છે કે રુકૂઅ કરી લો તો…

સૂરા આયત 48/50 — અલ-મુર્સલાત المرسلات (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અલ-મુર્સલાત સાંભળો, અલ-મુર્સલાત ભાષાંતર, અલ-મુર્સલાત mp3, અલ-મુર્સલાત pdf. આયત 46–50. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers