અલ-મુર્સલાત · 47/50
ભાષાંતર ઉચ્ચારણ — અલ-મુર્સલાત
وَيْلٌ يَوْمَئِذٍ لِّلْمُكَذِّبِينَ ۝٤٧
Wailunny yawma `izil lilmukazzibeen
📖 ગુજરાતીમાં
તે દિવસ જુઠલાવનારાઓ માટે વૈલ (અફસોસ) છે
🎧 સાંભળો

📜 આયત 45-49 — અલ-મુર્સલાત

45وَيْلٌ يَوْمَئِذٍ لِّلْمُكَذِّبِينَ
તે દિવસ જુઠલાવનારાઓ માટે વૈલ (અફસોસ) છે
46كُلُوا وَتَمَتَّعُوا قَلِيلًا إِنَّكُم مُّجْرِمُونَ
(હે જુઠલાવનારાઓ તમે દૂનિયામાં) થોડુંક ખાઇ લો અને લાભ ઉઠાવી લો નિ:શંક તમે પાપી છો
47وَيْلٌ يَوْمَئِذٍ لِّلْمُكَذِّبِينَ
તે દિવસ જુઠલાવનારાઓ માટે વૈલ (અફસોસ) છે
48وَإِذَا قِيلَ لَهُمُ ارْكَعُوا لَا يَرْكَعُونَ
તેમને જ્યારે કહેવામાં આવે છે કે રુકૂઅ કરી લો તો નથી કરતા
49وَيْلٌ يَوْمَئِذٍ لِّلْمُكَذِّبِينَ
તે દિવસ જુઠલાવનારાઓ માટે વૈલ (અફસોસ) છે
અલ-મુર્સલાતકુરાન સૂચિ
50આયત
MeccanRevelation
47આયત

ભાષાંતર — અલ-મુર્સલાત 47

સૂરા અલ-મુર્સલાત આયત 47 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : તે દિવસ જુઠલાવનારાઓ માટે વૈલ (અફસોસ) છે

સૂરા આયત 47/50 — અલ-મુર્સલાત المرسلات (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અલ-મુર્સલાત સાંભળો, અલ-મુર્સલાત ભાષાંતર, અલ-મુર્સલાત mp3, અલ-મુર્સલાત pdf. આયત 45–49. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers