અન-નબા · 26/40
ભાષાંતર ઉચ્ચારણ — અન-નબા
جَزَاءً وِفَاقًا ۝٢٦
Jazaa-aw wi faaqa
📖 ગુજરાતીમાં
(તેમને) સંપૂર્ણ બદલો મળશે

🎧 સાંભળો


📜 આયત 24-28 — અન-નબા

24لَّا يَذُوقُونَ فِيهَا بَرْدًا وَلَا شَرَابًا
ન તેમાં ઠંડી તથા પીણું ચાખશે
25إِلَّا حَمِيمًا وَغَسَّاقًا
સિવાય ગરમ પાણી અને (વહેતુ) પરૂ
26جَزَاءً وِفَاقًا
(તેમને) સંપૂર્ણ બદલો મળશે
27إِنَّهُمْ كَانُوا لَا يَرْجُونَ حِسَابًا
નિ:શંક તેઓ હિસાબની આશા જ નહતા રાખતા
28وَكَذَّبُوا بِآيَاتِنَا كِذَّابًا
અને બેબાકીથી અમારી આયતોને જુઠલાવતા હતા
અન-નબાકુરાન સૂચિ
40આયત
MeccanRevelation
26આયત

ભાષાંતર — અન-નબા 26

સૂરા અન-નબા આયત 26 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : (તેમને) સંપૂર્ણ બદલો મળશે

સૂરા આયત 26/40 — અન-નબા النبأ (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અન-નબા સાંભળો, અન-નબા ભાષાંતર, અન-નબા mp3, અન-નબા pdf. આયત 24–28. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers