અબસ · 14/42
ભાષાંતર ઉચ્ચારણ — અબસ
مَّرْفُوعَةٍ مُّطَهَّرَةٍ ۝١٤
Marfoo`atim mutah hara
📖 ગુજરાતીમાં
જે ઉચ્ચ કક્ષાની અને પવિત્ર છે
🎧 સાંભળો

📜 આયત 12-16 — અબસ

12فَمَن شَاءَ ذَكَرَهُ
જે ચાહે તેનાથી શીખ મેળવે
13فِي صُحُفٍ مُّكَرَّمَةٍ
(આ તો) પ્રતિષ્ઠિત શાસ્ત્રો માં (છે)
14مَّرْفُوعَةٍ مُّطَهَّرَةٍ
જે ઉચ્ચ કક્ષાની અને પવિત્ર છે
15بِأَيْدِي سَفَرَةٍ
એવા લખનારના હાથમાં છે
16كِرَامٍ بَرَرَةٍ
જેઓ આદરણીય અને પ્રામણિક છે
અબસકુરાન સૂચિ
42આયત
MeccanRevelation
14આયત

ભાષાંતર — અબસ 14

સૂરા અબસ આયત 14 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : જે ઉચ્ચ કક્ષાની અને પવિત્ર છે

સૂરા આયત 14/42 — અબસ عبس (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અબસ સાંભળો, અબસ ભાષાંતર, અબસ mp3, અબસ pdf. આયત 12–16. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers