અલ-ઇન્ફિતાર · 11/19
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-ઇન્ફિતાર
كِرَامًا كَاتِبِينَ ۝١١
Kiraaman kaatibeen
📖 ગુજરાતીમાં
લખવાવાળા નિયુકત કરવામાં આવેલ છે

🎧 સાંભળો


📜 આયત 9-13 — સૂરા અલ-ઇન્ફિતાર

9كَلَّا بَلْ تُكَذِّبُونَ بِالدِّينِ
કદાપિ નહી ! પરંતુ તમે તો બદલાના દિવસને જુઠલાવો છો
10وَإِنَّ عَلَيْكُمْ لَحَافِظِينَ
નિ:શંક તમારા પર નિરીક્ષક, પ્રતિષ્ઠિત
11كِرَامًا كَاتِبِينَ
લખવાવાળા નિયુકત કરવામાં આવેલ છે
12يَعْلَمُونَ مَا تَفْعَلُونَ
જે તમે કરી રહ્યા છો તેઓ જાણે છે
13إِنَّ الْأَبْرَارَ لَفِي نَعِيمٍ
નિશ્ર્ચિતપણે સદાચારી લોકો (જન્નતના એશ-આરામ અને ) આનંદમાં હશે
અલ-ઇન્ફિતારકુરાન સૂચિ
19આયત
MeccanRevelation
11આયત

ભાષાંતર — અલ-ઇન્ફિતાર 11

સૂરા અલ-ઇન્ફિતાર આયત 11 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : લખવાવાળા નિયુકત કરવામાં આવેલ છે

સૂરા આયત 11/19 — સૂરા અલ-ઇન્ફિતાર الإنفطار (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-ઇન્ફિતાર સાંભળો, સૂરા અલ-ઇન્ફિતાર ભાષાંતર, સૂરા અલ-ઇન્ફિતાર mp3, સૂરા અલ-ઇન્ફિતાર pdf. આયત 9–13. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Monday, September 7, 2026

Don't forget us in your sincere prayers