અલ-ઇન્ફિતાર · 4/19
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-ઇન્ફિતાર
وَإِذَا الْقُبُورُ بُعْثِرَتْ ۝٤
Wa izal qubooru bu`sirat
📖 ગુજરાતીમાં
અને જ્યારે કબરો (ફાડીને) ઉખાડી નાખવામાં આવશે

M Mishary Rashid Alafasy ✓
M Mahmoud Khalil Al-Husary ✓
A Abdurrahman As-Sudais ✓
M Mohamed Siddiq Al-Minshawi ✓
A Abdul Basit Abdul Samad ✓
A Ali Al-Hudhaify ✓
A Ahmed ibn Ali al-Ajamy ✓
A Abu Bakr Ash-Shaatree ✓
M Muhammad Ayyoub ✓
A Abdullah Basfar ✓
A Abdullah Al-Juhani ✓
M Maher Al Muaiqly ✓
0:00
0:00


📜 આયત 2-6 — સૂરા અલ-ઇન્ફિતાર

2وَإِذَا الْكَوَاكِبُ انتَثَرَتْ
અને જ્યારે તારાઓ વિખરાઇ જશે
3وَإِذَا الْبِحَارُ فُجِّرَتْ
અને જ્યારે દરિયાઓ વહી પડશે
4وَإِذَا الْقُبُورُ بُعْثِرَتْ
અને જ્યારે કબરો (ફાડીને) ઉખાડી નાખવામાં આવશે
5عَلِمَتْ نَفْسٌ مَّا قَدَّمَتْ وَأَخَّرَتْ
(ત્યારે) પ્રત્યેક વ્યક્તિ પોતાના આગળ મોકલેલા અને પાછળ છોડેલા (એટલે કે આગળ-પાછળ ના કર્મો) ને જાણી લેશે
6يَا أَيُّهَا الْإِنسَانُ مَا غَرَّكَ بِرَبِّكَ الْكَرِيمِ
હે માનવ ! તને તારા કૃપાળુ પાલનહારની બાબતમાં કઇ વસ્તુએ ભરમાવી દીધો છે
અલ-ઇન્ફિતારકુરાન સૂચિ
19આયત
MeccanRevelation
4આયત

ભાષાંતર — અલ-ઇન્ફિતાર 4

સૂરા અલ-ઇન્ફિતાર આયત 4 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : અને જ્યારે કબરો (ફાડીને) ઉખાડી નાખવામાં આવશે

સૂરા આયત 4/19 — સૂરા અલ-ઇન્ફિતાર الإنفطار (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-ઇન્ફિતાર સાંભળો, સૂરા અલ-ઇન્ફિતાર ભાષાંતર, સૂરા અલ-ઇન્ફિતાર mp3, સૂરા અલ-ઇન્ફિતાર pdf. આયત 2–6. ગુજરાતીમાં: हिन्दी.





પવિત્ર કુરાન


Monday, September 28, 2026

Don't forget us in your sincere prayers