અલ-ઇન્ફિતાર · 3/19
ભાષાંતર ઉચ્ચારણ — અલ-ઇન્ફિતાર
وَإِذَا الْبِحَارُ فُجِّرَتْ ۝٣
Wa izal bihaaru fujjirat
📖 ગુજરાતીમાં
અને જ્યારે દરિયાઓ વહી પડશે
🎧 સાંભળો

📜 આયત 1-5 — અલ-ઇન્ફિતાર

1إِذَا السَّمَاءُ انفَطَرَتْ
જ્યારે આકાશ ફાટી પડશે
2وَإِذَا الْكَوَاكِبُ انتَثَرَتْ
અને જ્યારે તારાઓ વિખરાઇ જશે
3وَإِذَا الْبِحَارُ فُجِّرَتْ
અને જ્યારે દરિયાઓ વહી પડશે
4وَإِذَا الْقُبُورُ بُعْثِرَتْ
અને જ્યારે કબરો (ફાડીને) ઉખાડી નાખવામાં આવશે
5عَلِمَتْ نَفْسٌ مَّا قَدَّمَتْ وَأَخَّرَتْ
(ત્યારે) પ્રત્યેક વ્યક્તિ પોતાના આગળ મોકલેલા અને પાછળ છોડેલા (એટલે કે આગળ-પાછળ ના કર્મો) ને જાણી લેશે
અલ-ઇન્ફિતારકુરાન સૂચિ
19આયત
MeccanRevelation
3આયત

ભાષાંતર — અલ-ઇન્ફિતાર 3

સૂરા અલ-ઇન્ફિતાર આયત 3 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : અને જ્યારે દરિયાઓ વહી પડશે

સૂરા આયત 3/19 — અલ-ઇન્ફિતાર الإنفطار (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અલ-ઇન્ફિતાર સાંભળો, અલ-ઇન્ફિતાર ભાષાંતર, અલ-ઇન્ફિતાર mp3, અલ-ઇન્ફિતાર pdf. આયત 1–5. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers