અલ-બુરૂજ · 5/22
ભાષાંતર ઉચ્ચારણ — સૂરા અલ-બુરૂજ
النَّارِ ذَاتِ الْوَقُودِ ۝٥
Annaari zaatil waqood
📖 ગુજરાતીમાં
તે એક આગ હતી ઇંધણવાળી

🎧 સાંભળો


📜 આયત 3-7 — સૂરા અલ-બુરૂજ

3وَشَاهِدٍ وَمَشْهُودٍ
હાજર થવાવાળા અને હાજર કરેલાના સોગંદ
4قُتِلَ أَصْحَابُ الْأُخْدُودِ
(કે) ખાડાવાળા નાશ કરવામાં આવ્યા
5النَّارِ ذَاتِ الْوَقُودِ
તે એક આગ હતી ઇંધણવાળી
6إِذْ هُمْ عَلَيْهَا قُعُودٌ
જ્યારે કે તે લોકો તેની આજુબાજુ બેઠા હતા
7وَهُمْ عَلَىٰ مَا يَفْعَلُونَ بِالْمُؤْمِنِينَ شُهُودٌ
અને મુસલમાનો સાથે જે કરી રહ્યા હતા તેને પોતાની સામે જોઇ રહ્યા હતા
અલ-બુરૂજકુરાન સૂચિ
22આયત
MeccanRevelation
5આયત

ભાષાંતર — અલ-બુરૂજ 5

સૂરા અલ-બુરૂજ આયત 5 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : તે એક આગ હતી ઇંધણવાળી

સૂરા આયત 5/22 — સૂરા અલ-બુરૂજ البروج (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: સૂરા અલ-બુરૂજ સાંભળો, સૂરા અલ-બુરૂજ ભાષાંતર, સૂરા અલ-બુરૂજ mp3, સૂરા અલ-બુરૂજ pdf. આયત 3–7. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Monday, September 7, 2026

Don't forget us in your sincere prayers