અલ-બુરૂજ · 6/22
ભાષાંતર ઉચ્ચારણ — અલ-બુરૂજ
إِذْ هُمْ عَلَيْهَا قُعُودٌ ۝٦
Iz hum `alaihaa qu`ood
📖 ગુજરાતીમાં
જ્યારે કે તે લોકો તેની આજુબાજુ બેઠા હતા

🎧 સાંભળો


📜 આયત 4-8 — અલ-બુરૂજ

4قُتِلَ أَصْحَابُ الْأُخْدُودِ
(કે) ખાડાવાળા નાશ કરવામાં આવ્યા
5النَّارِ ذَاتِ الْوَقُودِ
તે એક આગ હતી ઇંધણવાળી
6إِذْ هُمْ عَلَيْهَا قُعُودٌ
જ્યારે કે તે લોકો તેની આજુબાજુ બેઠા હતા
7وَهُمْ عَلَىٰ مَا يَفْعَلُونَ بِالْمُؤْمِنِينَ شُهُودٌ
અને મુસલમાનો સાથે જે કરી રહ્યા હતા તેને પોતાની સામે જોઇ રહ્યા હતા
8وَمَا نَقَمُوا مِنْهُمْ إِلَّا أَن يُؤْمِنُوا بِاللَّهِ الْعَزِيزِ الْحَمِيدِ
અને તે ઇમાનવાળાઓ થી તેમની દુશ્મનાવટ તે સિવાય કોઇ કારણે ન હતી કે તેઓ તે અલ્લાહ ઉપર ઇમાન લાવ્યા હતા જે પ્રભુત્વશાળી અને દરેક પ્રશંસાને લાયક છે
અલ-બુરૂજકુરાન સૂચિ
22આયત
MeccanRevelation
6આયત

ભાષાંતર — અલ-બુરૂજ 6

સૂરા અલ-બુરૂજ આયત 6 - વાંચો, સાંભળો, ભાષાંતર, ગુજરાતી : જ્યારે કે તે લોકો તેની આજુબાજુ બેઠા હતા

સૂરા આયત 6/22 — અલ-બુરૂજ البروج (Meccan). વાંચો સાંભળો ભાષાંતર (ગુજરાતી). સાંભળો: અલ-બુરૂજ સાંભળો, અલ-બુરૂજ ભાષાંતર, અલ-બુરૂજ mp3, અલ-બુરૂજ pdf. આયત 4–8. ગુજરાતીમાં: हिन्दी.




પવિત્ર કુરાન


Tuesday, August 18, 2026

Don't forget us in your sincere prayers